Maru Dwarka

ભગવાન દ્વારકાધીશ ની કર્મભૂમિ પર‌ પૂજ્ય શ્રી મોરારી બાપુ પ્રેરિત રામકથા માં રામ ભક્તો થયા તરબોળ પૂજ્ય મોરારીબાપુ ના મુખેથી રામકથા સાંભળવા દેશ દુનિયાના ખૂણેથી દરેક રામ ભક્તોને દ્વારકામાં પધારવા ભાવભર્યુ આમંત્રણ ભગવાન દ્વારકાધીશ ની કર્મભૂમિ પર‌ પૂજ્ય શ્રી મોરારી બાપુ પ્રેરિત રામકથા માં રામ ભક્તો થયા તરબોળ
યાત્રાધામ દ્વારકામાં ફુલ્ડોર ઉત્સવને લઈ ભક્તોનું ઘોડાપૂર…. હાથીગેટ થી લઈ છપ્પન સીડી સુધી ભક્તોની લાંબી કતારો… બે હજાર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો… ડોક્ટર સાથે મેડિકલ ટીમો કીર્તિસ્તંભ ખાતે તહેનાત કરવામાં આવી…. ભક્તો શાંતિપુર્ણ રીતે દર્શન કરી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી…. ડ્રોન તેમજ બોમ્બ સ્કોર્ડ દ્વારા ફુલ્ડોર ઉત્સવમાં રાખશે બાજ નજર…. ગોમતી નદીમાં વહેલી સવારેથી ભક્તોએ સ્નાન કર્યું… યાત્રાધામ દ્વારકામાં ભક્તોનું વહેલી સવારથી જ ઘોડાપૂર..

મુખ્ય મુદ્દા

મુખ્ય મુદ્દા

શું થઈ રહ્યું છે?

વિશ્લેષણ

નિષ્કર્ષ

LIVE અપડેટ્સ

There are no reviews yet. Be the first one to write one.

ટ્રેન્ડિંગ સમાચાર

Get the latest news from Dwarka and Gujarat directly in your inbox

Scroll to Top